Online Bible

- Reklamy -




લેવીય 3:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 બન્ને મૂત્રપિંડ તથા તે પરની ચરબી જાંઘો પાસે હોય છે તે તથા મૂત્રપિંડ સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તથા બન્‍ને ગુરદા, તથા તેઓ પરની જે ચરબી જાંઘો પાસે હોય છે તે, તથા ગુરદા સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 બન્‍ને મૂત્રપિંડો અને તેની આજુબાજુની બધી ચરબી તથા કલેજા પરની ચરબી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

4 બંને મૂત્રપિંડ અને તે ઉપરની કમર પાસેની ચરબી, તેમજ કાળજા અને મૂત્રપિંડ પરની ચરબી.

Viz kapitola kopírovat




લેવીય 3:4

Následuj nás:

Reklamy


Reklamy