લેવીય 27:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 એક મહિનાથી પાંચ વર્ષ સુધીના નરની કિંમત પાંચ શેકેલ ચાંદી અને નારીની કિંમત ત્રણ શેકેલ ચાંદી ઠરાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને જો તે એક માસથી તે પાંચ વર્ષ સુધીની ઉમરનું હોય તો નરનું મૂલ્ય પાંચ શેકેલ રૂપું, ને નારીનું મૂલ્ય ત્રણ શેકેલ રૂપું, ને નારીનું મૂલ્ય ત્રણ શેકેલ રૂપું તારે ઠરાવવું. Viz kapitolaપવિત્ર બાઈબલ6 એક મહિનાથી 5 વર્ષ સુધીના છોકરાની કિંમત 5 શેકેલ અને છોકરીની કિંમત 3 શેકેલ. Viz kapitola |