લેવીય 27:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તો પછી યાજકે બીજા જ્યુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાહને તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે અર્પણ કરવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તો જુબિલીના વર્ષ સુધીની તેની જે કિંમત તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે થાય તે યાજક તેને માટે ગણે; અને તારું ઠરાવેલું મૂલ્ય તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે તે યહોવાની અર્પી દે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તો યજ્ઞકાર ઋણમુક્તિના વર્ષ પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે માણસ તે જ દિવસે તેનું મૂલ્ય ચૂકવી દે. એ મૂલ્ય પ્રભુને સમર્પિત ગણાય. Viz kapitolaપવિત્ર બાઈબલ23 યાજકે બીજા જુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી, અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાને તાત્કાલિક અર્પણ કરવી. Viz kapitola |