લેવીય 27:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ જો તે જ્યુબિલી વર્ષ પછી અર્પણ કરે તો યાજકે પછીના જ્યુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પણ જો તે પોતાનું ખેતર જુબિલી પછી અર્પણ કરે તો તે પછીની જુબિલીને આવતાં જેટલા વર્ષ બાકી હોય તેટલાંના પ્રમાણમાં યાજક તેને માટે નાણું ગણે, અને તારા ઠરાવેલા મૂલ્યમાં ઘટાડો કરવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પરંતુ જો તે ત્યાર પછી તેને સમર્પિત કરે તો યજ્ઞકાર ઋણમુક્તિના વર્ષને જેટલાં વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિમત ગણે એટલે પૂરી કિંમત કરતાં તે ઓછી થાય. Viz kapitolaપવિત્ર બાઈબલ18 પણ જો તે જુબિલી વર્ષ પછીથી સમર્પણ કરે તો યાજકે પછીના જુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાંણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી. Viz kapitola |