લેવીય 27:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જો કોઈ માણસ જ્યુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેની કિંમત થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જો તે પોતાનું ખેતર જુબિલીના વર્ષથી અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેનું મૂલ્ય થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 જો તે ઋણમુક્તિના વર્ષથી જ જમીન સમર્પિત કરે તો તેની પૂરી કિંમત ગણવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 જો કોઈ માંણસ જુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ સમર્પણ કરે તો યાજકે ઠરાવેલી પૂરી કિંમત તેને લાગુ પડે; Viz kapitola |