લેવીય 27:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પરંતુ માનતા લઈ અર્પણ કરવાનું પશુ જો અશુદ્ધ હશે તો યહોવાહ તેને માન્ય નહિ કરે. પછી તેણે તે પશુ યાજક પાસે લઈને જવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને જો તે અશુદ્ધ પશુ હોય કે જેનું અર્પણ લોકો યહોવાની સેવામાં ચઢાવતા નથી, તો તે પશુને યાજકની આગળ તે રજૂ કરે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પરંતુ પ્રભુને અર્પણ ન કરી શકાય એવા પ્રાણીની માનતા હોય તો પછી તેને યજ્ઞકાર પાસે લાવવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 “પરંતુ પ્રતિજ્ઞા લઈ અર્પણ કરવાનું પ્રાણી નિયમ પ્રમાંણે અશુદ્ધ હોય અને તેનું અર્પણ ન થઈ શકે તો તે પ્રાણી યાજક પાસે લાવવું. Viz kapitola |