લેવીય 26:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 વિદેશી પ્રજાઓ વચ્ચે તમારો અંત આવશે અને તમારા શત્રુઓની ભૂમિ તમને ખાઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને વિદેશીઓ મધ્યે તમારો વિનાશ થશે, ને તમારા શત્રુઓનો દેશ તમને ખાઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 તમે દેશનિકાલમાં માર્યા જશો અને દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ38 “વિદેશી પ્રજાઓ વચ્ચે તમાંરો અંત આવશે અને તમાંરા દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે, અને તમે મૃત્યુ પામશો. Viz kapitola |