Online Bible

- Reklamy -




લેવીય 26:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તમે લાંબા સમયથી સંગ્રહ કરી રાખેલું અનાજ ખાશો. નવો પાક તૈયાર થશે ત્યારે તેનો સંગ્રહ કરવા જૂનો પાક બહાર કાઢી નાખશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તમે જૂનું તથા ઘણા વખતથી સંગ્રહ કરી રાખેલું અન્‍ન ખાશો, ને નવું [અન્‍ન] પાકવાના કારણથી તમે જૂનું બહાર કાઢી નાખશો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તમારી ફસલ આખું વર્ષ ખાવા છતાં ખૂટશે નહિ અને તેની નવી ફસલ આવતાં વધેલા જૂના અનાજનો નિકાલ કરવો પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 તમાંરી પાસે પુષ્કળ અનાજ હશે, આખું વરસ ખાવા છંતા તે ખૂટશે નહિ. નવો પાક તૈયાર થશે ત્યારે તેને સંધરવા જૂના પાકનો વધેલો ભાગ ફેંકી દેવો પડશે.

Viz kapitola kopírovat




લેવીય 26:10

Následuj nás:

Reklamy


Reklamy