લેવીય 25:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 તો તમારા ઇઝરાયલી ભાઈના વેચાયા પછી તેને પાછો ખરીદી લેવાય. તેના જ કુટુંબનો એક તેને ખરીદી લે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 તો તે વેચાયા પછી તેને ખંડી લેવાય; એનો કોઈ ભાઈ એને ખંડી લે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 તો તેને ફરીથી પાછા ખરીદીને છોડાવી લેવાનો હક્ક ચાલુ રહે. તેનો કોઈ ભાઈ Viz kapitolaપવિત્ર બાઈબલ48 તેને તેનો એકાદ ભાઈ પાછો ખરીદી શકે છે. Viz kapitola |