લેવીય 25:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 અને જે દાસ તથા દાસી તમે રાખો તે આસપાસની દેશજાતિઓમાંથી તમારે રાખવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને જે ગુલામો તથા ગુલામડીઓ તું રાખે, તે ગુલામો તથા ગુલામડીઓ તો તારી આસપાસની દેશજાતિઓમાંથી તારે રાખવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 જો તમારે ગુલામની જરૂર હોય તો તમારી આસપાસ વસતી પ્રજાઓ મધ્યેથી ખરીદો. Viz kapitolaપવિત્ર બાઈબલ44 “અને જો તમાંરે ચાકરોની જરૂર હોય તો તે તમાંરી આસપાસ રહેતા લોકોમાંથી તમે ખરીદી શકો છો. Viz kapitola |