લેવીય 25:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 કેમ કે તેઓ મારા સેવકો છે જેઓને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો. તેઓને ગુલામની જેમ વેચવા નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 કેમ કે તેઓ મારા સેવકો છે કે, જેઓને હું મિસર દેશમાંથી કાઢી લાવ્યો. તેઓ ગુલામ તરીકે વેચાય નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 ઇઝરાયલી લોકો તો મારા ગુલામ છે. મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા. તેમને ફરીથી ગુલામ તરીકે વેચી શકાશે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ42 કારણ કે હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવ્યો હતો એટલે તેઓ માંરા સેવકો છે. ચાકરોની જેમ તેમને વેચી શકાશે નહિ. Viz kapitola |