લેવીય 25:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 તેની સાથે નોકરીએ રાખેલ ચાકર જેવો વ્યવહાર કરવો. અને તે તમારી સાથે પ્રવાસી તરીકે રહે. તે જ્યુબિલીના વર્ષ સુધી તમારી ચાકરી કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 ચાકર તરીકે ન પ્રવાસી તરીકે તે તારી સાથે રહે; જ્યુબિલીના વર્ષ સુધી તે તારે ત્યાં ચાકર રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 તે મજૂર કે પરદેશી જેવો ગણાય અને ઋણમુક્તિના વર્ષ સુધી તે તમારી સેવા કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ40 તેણે નોકરીએ રાખેલ ચાકર અથવા મહેમાંન તરીકેનો વ્યવહાર તેની સાથે કરવો. અને તેને વસવાટી માંણસ જેવો ગણવો. જુબિલી વર્ષ સુધી તે તમાંરું કામ કરશે. Viz kapitola |