લેવીય 25:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણવા અને જેને તેણે તે જમીન વેચી હોય તેને ભરપાઈ કરવું. અને તે જમીન તેને તે પાછી આપે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તો તે તેને વેચ્યાના વર્ષો ગણે, ને જે વધે તે, જે માણસે તેણે એ વેચ્યું હોય, તેને પાછું આપે. અને તે પોતાના વતનમાં પાછો આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 આવા કિસ્સામાં વેચાણ પછીનાં વર્ષો હિસાબમાં લઈ પછીનાં જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાણે તેની કિંમતની ગણતરી કરી ચૂકવવી. તેણે તેની મિલક્ત પાછી આપી દેવી. Viz kapitolaપવિત્ર બાઈબલ27 તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણી, બીજા મુક્તિવર્ષને જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાંણે ખરીદનારને કિંમત ચૂકવવી, અને તેણે એની મિલકત પાછી આપવી. Viz kapitola |