Online Bible

- Reklamy -




લેવીય 25:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જો તમારા ઇઝરાયલી ભાઈઓ ગરીબ થઈ જાય અને તેને કારણે જો તે તેની જમીનનો થોડો ભાગ વેચે, તો તેનો નજીકનો સંબંધી આવીને તેના ભાઈઓએ જે વેચી કાઢ્યું હોય તેને પાછી ખરીદી શકે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 જો તારો ભાઈ કંગાલાવસ્થામાં આવી પડયો હોય, ને તે પોતાના વતનમાંથી કેટલુંક વેચી ખાય, તો તેનો નજીકનો સગો આવીને તેના ભાઈએ જે વેચી ખાધું હોય, તે [મૂલ્ય આપીને] છોડાવી લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 જો કોઈ ઇઝરાયલી ગરીબ બની જાય અને તેને પોતાની જમીન વેચી દેવાની ફરજ પડે તો તેનો નજીકનો સગો તે ખરીદીને પાછી મેળવી આપે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

25 કોઈ વાર કોઈ માંણસ ગરીબ થઈ જાય અને તેની જમીનને થોડો ભાગ વેચે, તો તેનો સૌથી નજીકનો સગો તે જમીનને પાછી લઈ શકે.

Viz kapitola kopírovat




લેવીય 25:25

Následuj nás:

Reklamy


Reklamy