લેવીય 25:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 ખરીદ વેચાણમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર માણસ ગમે ત્યારે તેને પાછી ખરીદી શકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તમારા વતનના આખા દેશમાં જમીનને છોડાવવાની તમારે છૂટ આપવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 જ્યારે જમીનનું વેચાણ કરવામાં આવે ત્યારે તે પાછી ખરીદી લેવાનો મૂળ માલિકનો હક્કચાલુ રહે. Viz kapitolaપવિત્ર બાઈબલ24 વેચાણ ખરીદમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર ગમે ત્યારે પાછી મેળવી શકે. Viz kapitola |