લેવીય 25:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને ઓછા વર્ષ બાકી હોય તો કિંમત ઓછી ઠરાવવી, કેમ કે જે વેચાય છે તે જે પાક મળશે તેના ધોરણે તે આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે વર્ષોની સંખ્યાના પ્રમાણમાં તારે વસ્તુની કિંમત વધારવી, ને તે વર્ષોની સંખ્યા જેમ થોડી હોય તેમ તેના પ્રમાણમાં તારે તેની કિંમત ઘટાડવી, કેમ કે ફસલોની સંખ્યાને ધોરણે તે તને વેચાતું આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 જો વધુ વર્ષ બાકી હોય તો જમીનની કિંમત વધુ અને ઓછાં વર્ષ બાકી હોય તો જમીનની કિંમત ઓછી આંકવામાં આવે. કારણ, જમીનમાંથી કેટલાં વર્ષ ફસલ મળશે તે પ્રમાણે કિંમત નક્કી કરવાની થાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને વર્ષ ઓછા બાકી હોય તો કિમત ઓછી ઠરાવવી, કારણ જે વેચાય છે તે અમુક પાક કુલ મળશે તે છે, અને નહિ કે જમીન. Viz kapitola |