લેવીય 24:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પ્રતિ વિશ્રામવારે તે યહોવાહ સમક્ષ નિયમિત રાખે. અને ઇઝરાયલીઓ તરફથી એ સદાનો કરાર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હમેશા, દર વિશ્રામવારે યહોવાની સમક્ષ તે તેની વ્યવસ્થા રાખે. ઇઝરાયલી લોકો તરફથી એ સદાનો કરાર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 દરેક સાબ્બાથે પ્રભુ સમક્ષ એ પ્રમાણે રોટલી મૂકવાની છે. ઇઝરાયલી લોકની એ કરારયુક્ત કાયમી ફરજ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 પ્રતિ વિશ્રામવારે તે યહોવા સમક્ષ નિયમિત ગોઠવવા. તે ઇસ્રાએલી લોકોનું કાયમી કામ છે. Viz kapitola |