લેવીય 23:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 એ સાત દિવસો દરમિયાન તમારે માંડવાઓમાં રહેવું. ઇઝરાયલના સર્વ વતનીઓએ સાત દિવસ સુધી માંડવાઓમાં રહેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 તમારે સાત દિવસ માંડવાઓમાં રહેવું, ઇઝરાયલના સર્વ વતની માંડવાઓમાં રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 ઇઝરાયલના બધા લોકોએ સાત દિવસ સુધી માંડવાઓમાં રહેવાનું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ42 એ સાત દિવસો દરમ્યાન ઇસ્રાએલના તમાંમ વતનીઓએ સાત દિવસ મંડપોમાં રહેવું. Viz kapitola |