લેવીય 23:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેઓને તથા પેલા બે ઘેટાંને યહોવાહની સંમુખ અર્પણ કરે. તે પવિત્ર અર્પણ યાજકને સારુ યહોવાહને અર્પિત થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેમની તથા પેલા બે હલવાનની યહોવાની સમક્ષ આરતી ઉતારીને આરત્યર્પણ કરે; તેઓ યાજકને માટે યહોવાને અર્પિત થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 યજ્ઞકાર ફસલના પ્રથમ ફળના અર્પણની રોટલી સાથે યજ્ઞકારના હિસ્સા માટે પ્રભુને બે હલવાન આરતીરૂપે અર્પણ ચડાવે. આ અર્પણો પવિત્ર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 “યાજકે તેમને નવા પાકના પહેલા દાણામાંથી બનાવેલી રોટલી સાથે યાજકના ભાગ તરીકે યહોવા સામે ઉપાસના સાથે ધરાવવા. એ યાજકને માંટેની યહોવાને ધરાવેલી ભેટ ગણાશે. Viz kapitola |