લેવીય 23:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તમારે એક બકરો પાપાર્થાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે એક વર્ષના બે નર ઘેટાં પણ ચઢાવવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તમારે પાપાર્થાર્પણને માટે એક બકરો તથા શાંત્યર્પણોના યજ્ઞ ને માટે બે નર હલવાન ચઢાવવા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તે સાથે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો અને સંગતબલિ તરીકે એક વર્ષના બે નર હલવાન ચડાવવા. Viz kapitolaપવિત્ર બાઈબલ19 તમાંરે એક બકરો પાપાર્થાર્પણ તરીકે, અને શાંત્યર્પણ તરીકે એક વર્ષના બે નર ઘેટાં પણ ધરાવવા. Viz kapitola |