Online Bible

- Reklamy -




લેવીય 22:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો યાજકની દીકરીના લગ્ન જે પુરુષ યાજક ન હોય તેની સાથે થયા હોય, તો તેણે પણ પવિત્ર અર્પણોમાંથી ખાવું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને જો યાજકની દીકરી કોઈ બહારના માણસની સાથે પરણી હોય, તો તે પવિત્ર વસ્‍તુઓના ઉચ્છલીયાર્પણમાંથી ખાય નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 યજ્ઞકારની પુત્રી યજ્ઞકારના કુટુંબનો ન હોય એવા પુરુષ સાથે લગ્ન કરે તો તે પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 યાજકની દીકરીના લગ્ન જે માંણસ યાજક ન હોય તેની સાથે થયા હોય, તો તેણે પવિત્ર અર્પણોમાંથી ખાવું નહિ.

Viz kapitola kopírovat




લેવીય 22:12

Následuj nás:

Reklamy


Reklamy