લેવીય 21:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓ ગણિકા કે કોઈ અશુદ્ધ સ્ત્રીની સાથે અને જે સ્ત્રીના તેના પતિથી છૂટાછેડા થયા હોય તેની સાથે લગ્ન ન કરે. કેમ કે તેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓ વેશ્યાને કે ભ્રષ્ટ સ્ત્રીને રાખે નહિ; પતિએ કાઢી મૂકેલી સ્ત્રીને તેઓ પરણે નહિ, કેમ કે તે પોતાના ઈશ્વરને માટે શુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 યજ્ઞકારે વેશ્યા, કૌમાર્યવિહીન કે છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરવું નહિ; કારણ, યજ્ઞકાર ઈશ્વરને સમર્પિત થયેલો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 “તેમણે વારાંગનાને અથવા કૌમાંર્ય ગુમાંવેલી કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, કારણ યાજક તો દેવને સમર્પિત થયેલ હોય છે. Viz kapitola |