લેવીય 21:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અથવા પોતાની સગી બહેન જે કુંવારી એટલે જેના લગ્ન ન થયા હોય તેને લીધે તે અભડાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને પોતાની સગી બહેન જે કુંવારી, એટલે પરણ્યા વગરની હોય, તેને લીધે તે અભડાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 અને પોતાના ઘરમાં રહેતી કુંવારી સગી બહેન. Viz kapitolaપવિત્ર બાઈબલ3 કોઈ યાજકે પોતાનાં માંતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ અથવા ઘરમાં રહેતી કુંવારી સગી બહેન જેવાં લોહીની સગાઈ સિવાયના બીજાં સગાંના મૃત્યુ વખતે શબ પાસે જઈને કે અડીને અભડાવું નહિ. Viz kapitola |