Online Bible

- Reklamy -




લેવીય 20:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે લગ્ન કરે તો તે અપવિત્ર ગણાય; કેમ કે તેણે એના ભાઈને કલંક લગાડયું છે. એ બન્ને નિઃસંતાન અવસાન પામશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને જો કોઈ પુરુષ પોતાની ભાભીને રાખે, તો એ ભ્રષ્ટાચાર છે, તેણે પોતાના ભાઈની લાજ લીધી છે; તેઓ નિ:સંતાન રહેશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 જો કોઈ પુરુષ પોતાની ભાભીને પરણે તો તેણે વિધિગત રીતનું અશુદ્ધ કાર્ય કર્યું છે. તેણે પોતાના ભાઈને કલંક લગાડયું છે. તે બન્‍ને નિ:સંતાન રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 “જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે પરણે તો તે વ્યભિચાર ગણાય; તેણે એના ભાઈને કલંક લગાડયું છે એ બંને નિઃસંતાન રહેશે.

Viz kapitola kopírovat




લેવીય 20:21

Následuj nás:

Reklamy


Reklamy