લેવીય 20:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 જો કોઈ માણસ પોતાના કાકાની પત્ની સાથે સૂઈ જાય, તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બન્નેને તેઓના પાપની સજા થવી જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને જો કોઈ પુરુષ પોતાની કાકીની સાથે વ્યભિચાર કરે, તો તેણે પોતાના કાકાની લાજ લીધી કહેવાય; તેઓનું પાપ તેઓને માથે. તેઓ નિ:સંતાન મરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 જો કોઈ કાકીની સાથે સમાગમ કરે તો તેણે ક્કાને કલંક લગાડયું છે. તેમને સજા થવી જ જોઈએ. તેઓ જીવનપર્યંત નિ:સંતાન રહેશે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 “જો કોઈ માંણસ પોતાની કાકી સાથે કુકર્મ કરે તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બંનેને તેમનાં પાપની સજા થવી જ જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે. Viz kapitola |