લેવીય 19:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જો તે ત્રીજે દિવસે સહેજ પણ ખાવામાં આવે તો તે અપવિત્ર છે. અને તે માન્ય થશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને જો તે ત્રીજે દિવસે જરાપણ ખાવામાં આવે, તો તે અમંગળ છે; તે માન્ય થશે નહિ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 કારણ, તે વિધિગત રીતે અશુદ્ધ છે અને જો કોઈ તેમાંથી ખાય તો તેનું અર્પણ હું સ્વીકારીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ7 કારણ, તે દૂષિત છે અને તે ત્રીજે દિવસે સહેજપણ ખાવું નહિ, કારણ કે તે અમંગળ છે, એનો સ્વીકાર નહિ થાય. Viz kapitola |