લેવીય 19:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પરંતુ ચોથે વર્ષે તેના બધા જ ફળ પવિત્ર ગણાશે અને તેને યહોવાહનું સ્તવન કરવા માટે અર્પણ કરી દેવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પણ ચોથે વર્ષે તેની બધી પેદાશ યહોવાનું સ્તવન કરવ માટે પવિત્ર ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 ચોથા વર્ષે તેનાં ફળ પ્રભુનો આભાર માનવાને માટે અર્પણ કરવાં. Viz kapitolaપવિત્ર બાઈબલ24 ચોથે વર્ષે તેના બધા જ ફળને યહોવાનું સ્તવન કરવા માંટે અર્પણ કરી દેજો. Viz kapitola |