લેવીય 19:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તે વ્યક્તિએ દોષાર્થાર્પણ માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાહ સમક્ષ ઘેટો લઈને આવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તે પુરુષ યહોવાની સમક્ષ પોતાનું દોષાર્થાર્પણ, એટલે દોષાર્થાર્પણનો ઘેટો, મુલાકાત મંડપના દ્વાર પાસે લાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તે માણસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે દોષનિવારણબલિનો ઘેટો પ્રભુને માટે લઈ આવવો. Viz kapitolaપવિત્ર બાઈબલ21 તેથી તેમાં સંડોવાયેલ વ્યક્તિએ દોષાર્થાર્પણ માંટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવા સમક્ષ ઘેટો લઈને આવવું. Viz kapitola |