Online Bible

- Reklamy -




લેવીય 18:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સ્ત્રીના માસિકસ્રાવ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. કેમ કે એ સમયમાં તે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને જ્યાં સુધી કોઈ સ્‍ત્રી ઋતુના કારણથી અગલ રહેલી હોય, ત્યાં સુધી તેની પાસે જઈને તેની આબરૂ ન લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 તમારે ઋતુસ્રાવના સમય દરમ્યાન સ્ત્રી સમાગમ કરવો નહિ; કારણ, વિધિગત રીતે તે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 “તમાંરે કોઈ ઋતુમતિ સ્ત્રી સાથે જાતીય સંબંધ ન કરવો, કારણકે તે આ સમયમાં અશુદ્ધ છે.

Viz kapitola kopírovat




લેવીય 18:19

Následuj nás:

Reklamy


Reklamy