લેવીય 15:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેના સ્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય. તેના સ્રાવ સાથે તેનું માંસ વહેતું હોય અથવા તેના સ્રાવમાંથી તેનું માંસ વહેતું બંધ પડે, તો તે અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેના સ્ત્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય:તેના સ્ત્રાવ સાથે તેનું માંસ વહેતું હોય, કે તેના સ્ત્રાવમાંથી તેનું માસ વહેતું બંધ પડે, તોપણ તેથી તે અશુદ્ધ થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પછી એ સ્રાવ નીકળતો હોય કે ઘટ્ટ થઈને રોકાઈ ગયો હોય તો પણ એ પુરુષ તેનાથી અશુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 સ્રાવ ચાલુ હોય ત્યારે અને તેમાંથી સાજા થાય પછી પણ થોડા સમય માંટે તે અશુદ્ધ ગણાય. Viz kapitola |