લેવીય 15:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અને જો કોઈ પુરુષ તેની સાથે શારીરિક સંબંધ કરે અને જો તેની અશુદ્ધતા તેને લાગે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તે જે પથારીમાં સૂએ તે પણ અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને જો કોઈ પુરુષ તેની સાથે સૂએ, ને તેની અશુદ્ધતા તેને લાગે, તો તે સાત દિવસ અશુદ્ધ ગણાય. અને જે બિછાના પર તે સૂએ તે પણ અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 જો કોઈ પૂરુષ તેની સાથે સમાગમ કરે તો તેના ઋતુસ્રાવની અશુદ્ધિ તેને લાગે અને તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તેની પથારી પણ અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઈબલ24 “આ સમય દરમ્યાન જો કોઈ પુરુષ તેની સાથે જાતીય સંબંધ કરે, તો તેના ઋતુકાળની અશુદ્ધિ તેને પણ લાગે અને તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, તે જે પથારીમાં સૂએ તે પણ અશુદ્ધ ગણાય. Viz kapitola |