Online Bible

- Reklamy -




લેવીય 15:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે સ્ત્રી જેના પર બેઠી હોય તે આસન અથવા પથારી પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને જો તે [ચીજ] તેના બિછાના પર, અથવા જે પર તે બેઠેલી હોય એવી કોઈ વસ્‍તુ પર હોય, તો જયારથી તે તેને અડકે ત્યારથી સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 જો કોઈ તેની પથારી કે બેઠક પરની કોઈ વસ્તુનો સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 તે સ્ત્રી જેના પર બેઠી હોય તે પથારી અથવા આસન પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat




લેવીય 15:23

Následuj nás:

Reklamy


Reklamy