લેવીય 15:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે કોઈ માણસને તેના શરીરમાં સ્રાવનો રોગ હોય, ત્યારે તે માણસ અશુદ્ધ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “ઇઝરાયલી લોકોને એમ કહો કે, કોઈ પુરુષના અંગમાં સ્ત્રાવનો રોગ હોય, તો તેના સ્ત્રાવના કારણથી તે અશુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 “ઇઝરાયલના લોકોને આ પ્રમાણે કહે: જો કોઈ પુરુષની જનનેન્દ્રિયમાંથી સ્રાવ થાય તો તેનાથી તે અશુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 “ઇસ્રાએલના લોકોને આ કહો; જયારે કોઈ માંણસને તેના શરીરમાંથી સ્રાવ થતો હોય ત્યારે તે માંણસ અશુદ્ધ ગણાય. Viz kapitola |