લેવીય 14:51 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 તેણે દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પક્ષી સાથે ચઢાવેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના વહેતાં પાણીમાં બોળવા અને સાત વખત ઘર ઉપર છંટકાવ કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 અને તે એરેજવૃક્ષનું લાકડું તથા ઝૂફો તથા કિરમજી રંગ તથા જીવતું રહેલું પક્ષી, એમને લઈને કાપેલા પક્ષીના રક્તમાં તથા વહેતા પાણીમાં બોળીને તે ઘર પર સાત વાર છાંટે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.51 ત્યાર પછી ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી તથા જીવંત પક્ષીને કાપેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના નિર્મળ પાણીમાં બોળવા અને પછી ઘર પર તે સાત વાર છાંટવું. Viz kapitolaપવિત્ર બાઈબલ51 ત્યાર પછી દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પંખી સાથે વધેરેલા પંખીના લોહીમાં અને ઝરાના વહેતાં પાણીમાં બોળવાં અને સાત વખત ઘર ઉપર છંટકાવ કરવો. Viz kapitola |