લેવીય 14:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તે પછી દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું તે જ જગ્યાએ યાજકે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને યાજક પોતાની હથેલીમાંના તેલમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર, દોષાર્થાર્પણના રક્તની જગા પર લગાડે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 ત્યાર પછી હથેલીમાંથી બાકી રહેલું તેલ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર તથા જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર એટલે જ્યાં દોષનિવારણબલિનું રક્ત લગાડયું હતું. તે જગ્યાઓ પર ચોપડવું. Viz kapitolaપવિત્ર બાઈબલ28 તે પછી દોષાર્થાર્પણનું લોહી લગાડયું હતું તે જ જગ્યાએ યાજકે પેલા માંણસના જમણા કાનની બૂટ પર અને જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું. Viz kapitola |