લેવીય 14:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પછી યાજકે વેદીની અગ્નિ પર દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ બાળવા અને તે વ્યક્તિ માટે પ્રાયશ્ચિત કરવું અને ત્યારે તે વ્યક્તિ શુદ્ધ થઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને યાજક વેદી પર તે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તે શુદ્ધ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તે પછી દહનબલિનું પ્રાણી કાપે અને ધાન્યઅર્પણ સાથે તેનું યજ્ઞવેદી પર અર્પણ ચડાવે. આ પ્રમાણે યજ્ઞકાર શુદ્ધિકરણનો વિધિ પૂરો કરે એટલે પેલો માણસ શુદ્ધ થશે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 પછી યાજકે વેદીની અગ્નિ પર દહનાર્પણ તથા ખાદ્યાર્પણ બાળવા અને તે વ્યક્તિ માંટે પ્રાયશ્ચિત કરવું, અને ત્યારે તે વ્યક્તિ શુદ્ધ થઈ જશે. Viz kapitola |