લેવીય 13:56 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 જો યાજક તપાસે અને ધોયા પછી ડાઘ ઝાંખો થયો છે, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો, ભાગ તે વસ્ત્ર હોય કે પછી ચામડાની બનાવેલી વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, તેને તાણા કે વાણામાંથી ફાડી નાખવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 અને જો યાજક તપાસે, ને ધોયા પછી તે રોગ ઝાંખો થયો હોય, તો તે વસ્ત્રમાંથી કે ચામડામાંથી, કે તાણામાંથી કે વાણામાંથી તે ફાડીને કાઢી નાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.56 પરંતુ જો તે વસ્તુને ધોઈ નાખ્યા પછી ફૂગનો ડાઘ ઝાંખો થયો હોય તોપણ કપડાં કે ચામડાં પરથી ડાઘવાળો ભાગ ફાડીને કાઢી લેવો. Viz kapitolaપવિત્ર બાઈબલ56 “પણ યાજકને લાગે કે ધોયા પછી ડાઘ ઝાખો થયો છે, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો ભાગ તે વસ્ત્ર હોય કે પછી ચામડાની બનાવેલી વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, તેને તાણાવાણામાંથી ફાડી નાખવી. Viz kapitola |