લેવીય 13:54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 તો યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માટે આજ્ઞા કરવી જોઈએ અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 તો યાજક એવી આજ્ઞા કરે કે, તેઓ રોગવાળી વસ્તુને ધોઈ નાખે, ને બીજા સાત દિવસ સુધી તે તેને બંધ કરી રાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.54 તો પછી તેણે તે વસ્તુને ધોઈ નાખવાની આજ્ઞા કરવી. ત્યાર પછી બીજા સાત દિવસ સુધી તેને અલગ રાખવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઈબલ54 યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માંટે આજ્ઞા કરવી જોઈએ. અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી. Viz kapitola |