લેવીય 13:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 તો તે કુષ્ટરોગી માણસ છે, તે અશુદ્ધ છે. યાજકે તેને માથામાં થયેલા રોગને કારણે અચૂક અશુદ્ધ જાહેર કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 તો તે કોઢી માણસ છે, તે અશુદ્ધ છે. યાજક તેને નિશ્ચે અશુદ્ધ ઠરાવે; તેના માથામાં રોગ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 તો યજ્ઞકાર તેના માથામાં થયેલા રોગને લીધે તેને અશુદ્ધ જાહેર કરે.” Viz kapitolaપવિત્ર બાઈબલ44 યાજકે તેને માંથામાં થયેલા રોગને કારણે અચૂક અશુદ્ધ જાહેર કરવો. Viz kapitola |