લેવીય 13:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 તો યાજક તેને તપાસે અને જો તે ડાઘ ફિક્કાં સફેદ રંગના હોય અને ઝાંખા પડતા જતા હોય, તો તે કુષ્ટરોગ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયા થયા છે અને એ માણસ શુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 તો યાજક તપાસ કરે. અને જો, તેઓના શરીરની ત્વચામાંનાં ચળકતાં ટપકાં ફિકકાં રંગનાં હોય, તો તે કરોળિયા સમજવા. તે ત્વચામાં ફૂટી નીકળ્યા છે; તે જન શુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 તો યજ્ઞકાર તેને તપાસે. જો તે સફેદ ડાઘ ઝાંખા થાય તો તે ચામડી પર કરોળિયા થયા છે તેમ સમજવું. તે વ્યક્તિ શુદ્ધ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ39 જો તે સફેદ હોય અને ઝાખાં પડતા જતા હોય તો તે કોઢ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયો થયો છે અને એ માંણસ શુદ્ધ છે. Viz kapitola |