લેવીય 13:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ગૂમડાંની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે, તો તે યાજકને બતાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ને ગૂમડાંની જગાએ ધોળું ઢીમું, કે ચળકતું ધોળું રતાશવાળું ચાંદું દેખાતું હોય, તો તે યાજકને બતાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 અને તે જગ્યાએ સફેદ કે રતાશ પડતું ચાંદું પડી જાય તો તો તેણે તે યજ્ઞકારને બતાવવું. Viz kapitolaપવિત્ર બાઈબલ19 અને ગૂમડાની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે તો તે યાજકને બતાવી તપાસ કરાવવી. Viz kapitola |