Online Bible

- Reklamy -




લેવીય 13:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યાજક તે દુખતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે કેમ કે તે દુખાતું માંસ અશુદ્ધ છે. તે તો કુષ્ટરોગ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને યાજક તે દુખાતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે, એ દુખાતું માંસ અશુદ્ધ છે; તે તો કોઢ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 શરીર પરની કાચી ચામડી એ સાબિત કરે છે કે તે કોઢ છે.

Viz kapitola kopírovat




લેવીય 13:15

Následuj nás:

Reklamy


Reklamy