Online Bible

- Reklamy -




લેવીય 13:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય તો તે અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ જ્યારે જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય, ત્યારે ત્યારે તે અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14-15 પણ ચાંદાંમાંથી પરું દેખાવા લાગે તો તે જ સમયથી તે માણસ અશુદ્ધ ગણાય. યજ્ઞકાર તે ચાંદાંની તપાસ કરી તેને અશુદ્ધ જાહેર કરે. પાકેલાં ચાંદાં અશુદ્ધ છે; તે તો ચામડીમાં ચાંદાંનો રોગ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 પણ જો માંણસ પર કાચી ચામડી હોય, તો કાચી ચામડી જ્યારથી દેખાઈ હોય, ત્યારથી અશુદ્ધ ગણવો, યાજકે કાચી ચામડી તપાસવી અને માંણસને અશુદ્ધ જાહેર કરવો.

Viz kapitola kopírovat




લેવીય 13:14

Následuj nás:

Reklamy


Reklamy