Online Bible

- Reklamy -




લેવીય 11:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તોપણ, કેટલાક પશુઓની માત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માત્ર વાગોળતાં હોય તે પશુઓ તમારે ખાવાં જોઈએ નહિ, જેમ કે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી. તેથી ઊંટ તમારે માટે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તોપણ વાગોળનારાંમાંથી અથવા ફાટેલી ખરીવાળાંમાંથી આ [પશુઓ] તમારે ન ખાવાં:એટલે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 પણ જે પ્રાણીની ફક્ત ખરી ફાટવાળી હોય કે ફક્ત વાગોળતાં હોય તે તમારે ખાવાં નહિ; જેમ કે ઊંટ તે વાગોળે છે, પણ તેની ખરી ફાટેલી નથી; તેથી તે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

4-6 “પરંતુ જે પ્રાણીઓની માંત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માંત્ર વાગોળતાં હોય તે પ્રાણીઓ તમાંરે જમવા જોઈએ નહિ, જેમ કે ઊટ, એ વાગોળે છે પણ એની ખરીને ફાટ નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું; ઘોર ખોદિયું અને સસલું, એ વાગોળે છે, પણ એના પગને ફાટ નથી;

Viz kapitola kopírovat




લેવીય 11:4

Následuj nás:

Reklamy


Reklamy