Online Bible

- Reklamy -




લેવીય 11:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 પણ જો તે બિયારણ પર પાણી છાટેલું હોય અને તેમના શબનો કોઈ ભાગ તેના પર પડે, તો તે તમારે માટે અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 પણ જો તે બિયારણ પર પાણી છાંટેલું હોય, ને તેમના મુડદાનો [કોઈ ભાગ] તેના પર પડે, તો તે તમને અશુદ્ધ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 પણ જો બિયારણ પાણીમાં પલાળેલું હોય અને તે પર શબ પડે તો તેને અશુદ્ધ ગણવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

38 પણ જો તે દાણા ભીના હોય અને તેના પર શબ પડે, તો તમાંરે તેને અશુદ્ધ ગણવા.

Viz kapitola kopírovat




લેવીય 11:38

Následuj nás:

Reklamy


Reklamy