Online Bible

- Reklamy -




લેવીય 11:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 જે કોઈએ ખાવાનાં પદાર્થ પર એવાં માટલામાંથી પાણી રેડ્યું હોય તો તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાં કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 [એમાંની] બધી ખાવાની વસ્તુઓમાંથી જેમાં પાણી પડે, તે અશુદ્ધ ગણાય. અને જે કંઈ પીવાનું એવા પ્રત્યેક વાસણમાં હોય, તે અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 આવા માટલાનું પાણી ખોરાક પર રેડવામાં આવે તો તે અશુદ્ધ ગણાય અને તે પાત્રનું પીણું પણ અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

34 જે કોઈ ખાવાના પદાર્થ પર એવાં માંટલામાંથી પાણી રેડયું હોય તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાંનું કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય.

Viz kapitola kopírovat




લેવીય 11:34

Následuj nás:

Reklamy


Reklamy