યર્મિયાનો વિલાપ 5:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ગુલામો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને મુક્ત કરનાર કોઈ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ગુલામો અમારા પર સત્તા ચલાવે છે. તેઓના હાથમાંથી અમને છોડાવનાર કોઈ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ગુલામ જેવા માણસો અમારા પર રાજ કરે છે અને અમને તેમની સત્તામાંથી છોડાવનાર કોઈ નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ8 શાસન કરે છે ગુલામો અમારા પર. તેમના હાથમાંથી અમને છોડાવનાર કોઇ નથી. Viz kapitola |