યર્મિયાનો વિલાપ 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે, અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અમે અમારું પોતાનું પાણી નાણું આપીને પીધું છે. અમારું પોતાનુમ બળતણ અમે વેચાતું લીધું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 અમારે પીવાનું પાણીય વેચાતું લેવું પડયું છે. બળતણ માટેનું લાકડુંય અમારે ખરીદવું પડયું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પીવાના પાણીના પૈસા આપવા પડે છે. અને લાકડાં પણ વેચાતાં લેવા પડે છે. Viz kapitola |