યર્મિયાનો વિલાપ 5:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેઓએ સરદારોને લટકાવી દીધા; અને વડીલોના મુખનું માન રાખ્યું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 અમારા આગેવાનોને લટકાવી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોનું કોઈએ માન રાખ્યું નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ12 અમારા આગેવાનોને તેમના હાથ વડે લટકાવી દેવામાં આવે છે, અને વડીલોને કોઇ માન આપતું નથી. Viz kapitola |