યર્મિયાનો વિલાપ 5:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને યહૂદિયાનાં નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓએ સિયોનમાં સ્ત્રીઓની, યહૂદિયાનાં નગરોમાં કન્યાઓની આબરૂ લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 સિયોન પર્વત પર અમારી સ્ત્રીઓ પર બળાત્કાર થયા છે; અને યહૂદિયાનાં દરેક ગામમાં અમારી દીકરીઓની આબરૂ લૂંટાઈ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 અમારી સ્ત્રીઓનો સિયોનમાં બળાત્કાર થાય છે, અને કુમારીકાઓનો યહૂદાના નગરોમાં. Viz kapitola |